દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

પેશાવરમાં બનશે સિખ શાળા

નવીદિલ્હી: ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરમાં પાકિસ્તાનનું પ્રથમ સિખ શાળા બનાવવામાં આવશે  દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રાંતીય ઓફક વિભાગે શાળાનું નિર્માણ કરવાની મંજરી આપવાનો નિર્ણય કર્યો છે. વિભાગે આ માટેના નિર્માણ માટે પેશાવરમાં 22 લાખ રૂપિયા એકઠા કર્યા છે.

(6:38 pm IST)