દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

અમેરિકામાં શરણાર્થીઓની હાલત ખરાબ: જમીન પર સુવા માટે લોકો મજબુર

નવી દિલ્હી: રાતના સૂકી જમીન સુવાનું અને શરીર ઢાંકવા માટે એલ્યુમિનિયમ ફવાયલનું કંબલ લઈને અમેરકી મેક્સિકો સીમા પર શરણાર્થીઓની હાલતની તુલના કરતા તાલિબાનમાં એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાનના શર્ણાથીઓને સૂકી જમીન પર સુવાની નોબત આવી છે. તેમને ખુબજ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

(6:37 pm IST)