દેશ-વિદેશ
News of Tuesday, 26th June 2018

સાઈકલ જેવી દેખાતી આ બાઈક સિંગલ ચાર્જમાં આપે છે 120 કિમીની એવરેજ

ઓનિક્સ નામની એક કંપનીએ એવી મોટરસાઇકલ બનાવી છે જેનો દેખાવ એકદમ સાઈકલ જેવો છે. જે સાઇકલ અને બાઇક બન્ને શ્રેણીનું મિશ્રણ છે. ઓનિક્સ મોટરબાઇક્સ કેલિફોર્નિયા બેઝ્ડ સેન ફ્રાંસિસ્કોની કંપની છે, જે બે ઇલેક્ટ્રિક મોપેડ્સ લોન્ચ કર્યા છે. જેમાં ઓનિક્સ CTY અને ઓનિક્સ RTRનો સમાવેશ થાય છે. જેની અનુક્રમે કિંમત 1.27 લાખ અને 1.77 લાખ રૂપિયા છે.

 

(8:20 pm IST)