દેશ-વિદેશ
News of Tuesday, 26th June 2018

સતત શાળાએ જવાથી વધે છે બાળકોનો આઈક્યૂ લેવલ

નવી દિલ્હી: બાળકોનો આઈક્યૂ લેવલને લઈને ઘણીવાર વાતચીત થતી હોય છે કે બાળકોમાં એ કઈ રીતે વધી શકે છે તેનો હલ તાજેતરમાંજ એક શોધમાં મળી આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે સતત શાળાએ જવાથીમાત્ર બાળકોને શિક્ષણ જ નથી મળતું પરંતુ તેમનો આઈક્યૂ લેવલ પણ વધે છે વૈજ્ઞાનિકો લાંબા સમયથી આ જોતા આવે છે કે શિક્ષાની અવધિ અને આઈક્યૂ એક બીજાથી જોડાયેલ હોય છે પરંતુ હજી સુધી એ સાફ નથી થઇ શક્યું કે શિક્ષણના કારણે આઈક્યૂ લેવલ વધી રહ્યો છે કે પછી વધારે આઈક્યૂ વાળા વિદ્યાર્થીઓ સાથે લાંબા સમય સુધી રહેવાથી આ વધી રહ્યો છે.

 

(7:00 pm IST)