દેશ-વિદેશ
News of Tuesday, 26th June 2018

થાઈલેન્ડમાં ગુફામાં ફસાયેલ 12 બાળકોની તપાસ જલ્દીથી શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: ઉત્તરી થાઈલેન્ડમાં ઘણા મીટર લાંબી એક ગુફામાં પાણી ભરવાના કારણે ઘણા દિવસોથી તેમાં 12 બાળકો ફસાવાથી પરેશાન અભિભાવકોએ બાળકોની કુશળતા માટે ગુફાની બહાર પ્રાર્થના કરી અને નૌસેનાના ગોતાખોરએ આજે કુશળ મહેનત બાદ  શોધખોળનું અભિયાન શરૂ કર્યુંછે યુવા ફૂટબોલ ટિમ તેમના કોચ સાથે શનિવારના રોજ ગુફામાં ગયા હતા જે બાદ જોરદાર વરસાદ થવાના કારણે તેમાં પાણી ભરાઈ ગયું અને લોકો ત્યાં ફસાઈ ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ લોકો હેમખેમ પરત  ફરે તે માટે લોકો બહાર પ્રાર્થના કરી રહ્યાં છે.

(6:57 pm IST)