દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

આ મોડેલની હોટ તસ્વીરોએ ઇન્સટ્રાગ્રામ પર મચાવ્યો જાદુ

નવી દિલ્હી: ઇન્સટ્રાગ્રામ પર ફોટો શેર કરનાર બોલ્ડ હસીનાઓની લાઈનમાં રશિયન મોડલ વિક્ટોરિયા ઓડિટસોવાનો પણ સમાવેશ થવા લાગ્યો છે રશિયાની આ જાણીતી સેલ્ફી કિન મોડલે માત્ર તેમના હોટ ફોટો જ નથી શેર કર્યા પરંતુ તે પોતાના સ્ટંટ માટે પણ જાણીતી છે 24 વર્ષીય આ મોડલ માટે ગયા વર્ષે ઘણી બધી મુસીબત ઉભી થઇ ગઈ હતી જયારે તેમના એક સેલ્ફી વિડિયોનો સ્ટંટ જોવા મળ્યો હતો આ વીડિયોમાં તે 1004 ફૂટ ઉંચી બિલ્ડીંગ પર કોઈ પણ પ્રકારની સેફટી વગર પોતાના એક મિત્રની મદદથી હવામાં લટકી રહી હતી.હાલમાં ઇન્સટ્રાગ્રામ પર તેમના બોલ્ડ અંદાજના ફોટો ખુબજ જોવા મળી રહ્યા છે.

(7:00 pm IST)