દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

ચીનની સતાધાર પાર્ટીએ કર્યો આ પ્રકારનો ફેરફાર

નવી દિલ્હી: ચીનની સતાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ પ્રાંતીય સરકારોને ખુલ્લી જગ્યા પર પડેલ ધાર્મિક મૂર્તિઓના નિર્માણનું નિયમન કરવાનો આદેશ આપ્યો છે જેથી કરીને બૌદ્ધ તેમજ તાઓ ધર્મોના વાણિજ્યીકરણને રોકી શકાય કમ્યુનિસ્ટ ચીનમાં બૌદ્ધ તેમજ તાઓ ધર્મને અધિકારીક રીતે માન્યતા આપવામાં આવી છે તેમના હજારો મંદિર છે.

(7:00 pm IST)