દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

ટેબલેટનો ઉપયોગ સાંજે કરવાથી થઇ છે ઊંઘ પર અસર

નવી દિલ્હી: એક અભ્યાસ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ટેબ્લેટનો ઉપયોગ કરવાને લઈને અહમ ખુલાસો કરવામાં આવ્યો છે કે સાંજના સમયે ટેબ્લેટનો ઉપયોગ કરવાથી સુવાના સમયમાં વિલંબ આવી શકે છે કારણ કે તેમાંથી નીકળનાર પ્રકાશ નિંદ્રાને નિયંત્રણ કરનાર હોર્મોનમાં હસ્તક્ષેપ કરી શકે છે અને સવારે જાગવામાં પણ અસમક્ષ બની શકે છે.એક સર્વેક્ષણ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.

(6:59 pm IST)