દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

12 બાળકોની માતાએ 89 વર્ષે હાસિલ કરી સ્નાતકની ડિગ્રી

નવી દિલ્હી: ઉતરી કૈરોલિનાના ગ્રામીણ ક્ષેત્રમાં જન્મેલ 12 બાળકોની માં એલા વોશિંગટને 89 વર્ષની વયે સ્નાતકની ડિગ્રી હાસિલ કરી છે થોડા વર્ષો પહેલા એલાએ વર્જિનિયાના લીચબર્ગમાં લિબર્ટી વિશ્વવિદ્યાલયમાં એડમિશન લેવાનો નિર્ણય કર્યો હતો લિબર્ટી વિશ્વવિદ્યાલયે કહ્યું હતું કે એલ અંતતઃ:સ્નાતક સ્તર પર ચાલી ગઈ છે અને તેને ગયા શનિવારે જ સ્નાતકની ડિગ્રી મેળવી લીધી છે.તેમને નોકરી કરતા કરતા 12બાળકોની દેખભાળ પણ કરી અને સાથે સાથે ભણીને સ્નાતકની ડિગ્રી હાસિલ કરી લીધી છે.

(6:57 pm IST)