દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

લોકોએ પ્રથમવાર જોઈ આવી જાન

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં અનોખા પ્રકારના લગ્નનો એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબજ વાયરલ થઈ  રહ્યો છે જેમાં દુલ્હો અલાદીનની જેમ જાદુ કાલીન પર દુલહન પાસે લગ્ન કરવા આવી જાય છે કોઈ પણ  આ વાતને સમજી નથી શકતું કે આ કઈ રીતે શક્ય બન્યું કઈ રીતે વરરાજો લગ્ન મંડપમાં દુલ્હન પાસે આવી બેસી ગયો અત્યાર સુધીમાં 55હજાર લોકો આ વીડિયોને શેર કરી ચુક્યા છે અને 4લાખથી વધારે લોકો તેને જોઈ ચુક્યા છે.

(6:56 pm IST)