દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

ઓપરેશન દરમિયાન દર્દીની સામે ડોક્ટર કરે છે આ પ્રકારનું વર્તન

નવી દિલ્હી: એટલાન્ટાની એક જાણીતી ડોક્ટરનો એક એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈ અચરજમાં પડી જાય ડોક્ટર વિડેલ નામની આ મહિલા સર્જન ઓપરેશન થિયેટરમાં બેહોશ દર્દીની સામે ડાન્સ કરી રહી છે અને ખુદ ડોકટરે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે આ વિડીયો આવતાની સાથેજ વિડેલ પર એક પછી એક કેસ દર્જ થવા લાગ્યા છે.

(6:56 pm IST)