દેશ-વિદેશ
News of Monday, 26th April 2021

રર લોકોને જાણી જોઇને કોરોના વળગાડયોઃ પરમ નીચતા

મેડ્રીકઃ સ્પેનમાં રર લોકોને જાણી જોઇને કોરોના પોઝીટીવ કરનાર ૪ઢ વર્ષના એક શખ્સની ધરપકડ કરાઇ છે. સ્પેનના માડ્રીડમાં પોલિસે એક એવા વ્યકિતને ઝડપી પાડયો છે, જે રોડ પર લોકોને સંક્રમિત કરી રહ્યો હતો.

(2:55 pm IST)