દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

બ્રાજીલ ડ્રગ ડીલરોને પોલીસ રેડની ચેતવણી આપવા માટે પોપટ અટકાયતમા

બ્રાઝીલમા બે ડ્રગ ડીલરોને છાપેમારીની જાણકારી આપવાવાળા પોપટની પોલીસે  અટકાયતમા લીધો છે. અને હવે એને  ચિડીયાઘરને સોપવામા આવશે. પોલીસ છાપા મારવા ડ્રગ ડીલરોને ત્યાં પહોેંચી તો પોપટ વારંવાર મામા પોલીસ કહી રાડો પાડવા લાગેલ જોકે પોલીસ એક ડ્ર઼ગ ડીલર અને એક કિશોરીની ધરપકડ કરવામા સફળ રહી.

 

(11:56 pm IST)