દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

અમેરીકામાં ૬૦ ફૂટ ઉંચા ઝાડ પર અટકયું દુર્ઘટનાગ્રસ્ત વિમાનઃ પાયલોટને બચાવી લેવામાં આવ્યો

ઇડાહો ( અમેરિકા) માં એક નાના વિમાનના ક્રેશ થઇ ૬૦ ફુટ ઉંચા ઝાડ પર અટકયા પછી ૭૯ વર્ષીય પાયલોટને બચાવી લેવામાં આવ્યો. આમાં વિમાનના પ્રોપેલટના ટૂકડા અને પૈડૂ જમીન પર પડયું. પણ બાકીનો હિસ્સો ક્ષતિગ્રસ્ત ન થયો. રીપોર્ટ પ્રમાણે દુર્ઘટના પછી પાયલોટએ ૯૧૧ (અમેરીકી આપાતકાલિન સેવા) ને કોલ કર્યો હતો.

(10:30 pm IST)