દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

હથિયાર બનાવવાનું 2200 વર્ષ જૂનું કારખાનું મળી આવ્યું પેશાવરમાંથી

નવી દિલ્હી: હથિયાર બનાવવાનું 2200 વર્ષ જૂનું કારખાનું પાકિસ્તાનમાંથી મળી આવ્યું છે પુરાતત્વીદોએ ઉક્ત કારખાનાના અવશેષોને પેશાવરની નજીકથી શોધી કાઢ્યા છે અને તેને દાવો કર્યો છે કે કારખાનું પહેલા પૂર્વની આખરી બે શતાબ્દી દરમ્યાન અસ્તિત્વમાં રહેલ ઈદો  ગ્રીક કાલનું હોઈ શકે છે. ત્યાંના લોકો અફઘાનિસ્તાનથી  પેશાવર આવ્યા હતા અને તેના લગભગ 150 વર્ષો સુધી ત્યાં રાજ કર્યું હતું

(6:47 pm IST)