દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

જીવનસાથીને ખુશ રાખવાથી થઇ છે લાબું આયુષ્ય: સંશોધન

નવી દિલ્હી: તો સહુ કોઈએ સાંભળ્યું હશે કે લાબું આયુષ્ય મેળવા માટે ખુશ રહેવું ખુબજ મહત્વનું છે પરંતુ એક સંશોધન દ્વારા એક અનોખી વાત સામે આવી છે કે  લાંબી વય માટે તમારા ખુશ રહેવાની સાથે સાથે જીવનસાથીનું ખુશ રહેવું પણ ખુબજ જરૂરી છે  નીદરલેંડની તિલબર્ગ  યુનિવર્સીટીમાં થયેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્વાસ્થ્ય પર વ્યક્તિના આસપાસનો માહોલ પણ ખુબજ અસર કરે છે જે લોકોના જીવનસાથી સક્રિય જીવન જીવે છે તેની સ્વયં જીવનશૈલી પણ સક્રિય રહેવાની સંભાવના રહે છે.

(6:43 pm IST)