દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

ઇરાકમાં આતંકી જગ્યા પર હુમલો: આઇએસના 6 આતંકવાદીની હત્યા

નવી દિલ્હી: ઇરાકના ઉતરી પ્રાંત કિરકુકમાં એક અભિયાનમાં સુરક્ષાબળોએ રવિવારના રોજ ઇસ્લામિક સ્ટેટના 6 આતંકવાદીને મોતનેઘાટ ઉતાર્યા છે ઈરાકી સંયુક્ત અભિયાનના કાર્યાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઈરાકી સેના અને આતંકવાદ રોઘી સેવાની એક સંયુક્ત બળે ઇરાક અને આંતરરાષ્ટ્રીય વિમાનના સહયોગથી ઇરાકની રાજધાની બગદાદથી લગભગ 250 કિલોમીટર ઉત્તરમાં કીકુર્ક શહેરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું

(6:42 pm IST)