દેશ-વિદેશ
News of Thursday, 26th March 2020

જાપાને ગુરુવારના રોજ ચેતવણી જાહેર કરી:કોરોના વાયરસનો પ્રસાર ઝડપથી વધી શકે છે

નવી દિલ્હી:જાપાને ગુરુવારના રોજ ચેતવણી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે તે અંતર્ગત દેશમાં કોરોના વાયરસનો પ્રસાર ઝડપથી વધી શકે છે પરંતુ સરકારે જણાવ્યું છે કે હજુ સુધી કોઈ ઇમરજન્સી જેવી સમસ્યા સર્જાઈ નથી પરંતુ દેશમાં કોઈ પણ સ્થિતિ અથવા સંકટને સાંભળવા માટે કાર્યબળ તૈયાર કરવામાં આવ્યું છે.

જાપાનના સ્વાસ્થ્ય મંત્રી કતશુનોબુ કતોનાં પ્રધાનમંત્રી શિંજો આબે અને વિત મંત્રી યાસુતોષી નિશીમુરાએ મુલાકાત બાદ એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું છે કે પીએમ સમક્ષ કોરોનની ચેતવણી પણ ચર્ચા કરવામાં આવી રહી છે. તેમને દેશના તાજા સમાચારની અપડેટ ન આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:31 pm IST)