દેશ-વિદેશ
News of Monday, 26th March 2018

આ કપિરાજને જોઈને તમે પણ અચરજમાં મુકાઈ જશો

નવી દિલ્હી: ચીનના એક ઝૂ માં એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ફોટો એક કપિરાજનો છે જેનું મુખ માનવી જેવું મળી રહ્યું છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ એકવાર અચંબામાં મુકાઈ જાય.ઝૂમાં ઘણા લોકોનું કહેવું છે કે વાંદરાના અવતારમાં આ એક માનવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.પોતાના આ અનોખા શરીરને લીધે તે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ આ વાનરને જોવા માટે ચોક્કસ આવે છે.આ કપિરાજનો ફોટો શોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

(8:56 pm IST)