News of Monday, 25th November 2019
ઇઝરાયલે 15 ફિલીસ્તીનીઓની ધરપકડ કરી
નવી દિલ્હી: ઇઝરાયલી સુરક્ષાબળો અને ઇઝરાયલી સુરક્ષા એજન્સીના અધિકારીઓએ ગઈકાલે વેસ્ટ બેંકમાં ચલાવવામાં આવેલ અભિયાનમાં 15 ફિલીસ્તીનીઓની ધરપકડ કરવામાં આવી છે ઇઝરાયલના રક્ષાબળોએ સોમવારના રોજ આ વાતની માહિતી આપી છે ઇઝરાયલી સુરક્ષાબળો,ઇઝરાયલી સુરક્ષા એજન્સીના અધિકારીઓ તેમજ ઇઝરાયલી સીમા પોલીસ અને પોલીસ દ્વારા ગઈ કાલના રાતે વેસ્ટ બેંકમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું।
આ અભિયાનમાં શંકાસ્પદ લોકોને પુછપરછ માટે બીજા સ્થાન પર ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ઇઝરાયલી સેનાએ નિયમિત રૂપથી વાંછિત ફિલીસ્તીનીઓની શોધમાં હતા અને એ દરમ્યાન તેમને વેસ્ટ બેંકમાં આ તપાસ હાથ ધરી હતી.
(5:51 pm IST)