દેશ-વિદેશ
News of Tuesday, 25th September 2018

સર્જરી કરાવતા પહેલા દર્દીએ બિરયાની ખાવાની ઇચ્છા વ્યકત કરી

કેન્સરથી પીડીત દુબઇના ગુલામ અબ્બાસે પેટની સર્જરી કરાવતા પહેલા ચીકન બીરયાની ખાવાની ઇચ્છા વ્યકત કરી અને કહ્યુ કે મારી પત્નીએ બીરયાની બનાવી અને હુ એ ખાવા માટે તુટી પડયો સર્જરી બાદ ગુલામ પ્રવાહી અથવા ઓછા મરી મસાલાવાળા ભોજન જ લઇ શકશે.  ગુલામને જીંદગી બચાવવા માટે પેટની સર્જરી કરવાનો અંતિમ ઉપાય લેવો પડયો.

(12:28 am IST)