દેશ-વિદેશ
News of Tuesday, 25th September 2018

યુએસ ર૪૦૦ કરોડનો સૈન્ય સામાન તાઇવાન ને વેંચશેઃ ચીનની ચેતવણી

અમેરિકા તાઇવન ને લગભગ ર૪૦૦ કરોડનો સેન્યનો સામાન વેંચવાની મંજુરી આપી દીધી છે. જેને કારણે એને એફ-૧૬ લડાકૂ વિમાન અને સી-૧૩૦ કાર્ગો વિમાન સહીત ઘણા એયરક્રાફટસના સ્પેર પાર્ટસ મળશે. અને આને કારણે કહ્યુ છે કે જો અમેરીકાએ આ વેચાણ સોદો રદ નહી કરે તો અમેરીકા -ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં ઘણી બધી ભૂલો થઇ શકે છે.

(12:26 am IST)