દેશ-વિદેશ
News of Tuesday, 25th September 2018

પાકિસ્તાનમાં પિતાએ યુવતી અને તેના બોયફ્રેન્ડનું માથુ વાઢી લીધુ

પાકિસ્તાની મિડીયાના જણાવ્યા પ્રમાણે એક ૧૮ વર્ષીય છોકરીના પિતા એ છોકરીનું તથા તેના ર૧ વર્ષીય બોયફ્રેન્ડનું માથું વાઢી લીધુ અને પોલીસ આને ઓનર કીલીંગનો મામલો સમજે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બન્નેને દોરડાથી બાંધ્યા બાદ ધારદાર હથીયારથી માથુ અલગ કરી દીધેલ. પોલીેસે આરોપીની ધરપકડ કરેલ છે.

(12:22 am IST)