દેશ-વિદેશ
News of Tuesday, 25th September 2018

આ શખ્સ ઘરમાં પાલતુ જાનવર તરીકે રાખે છે સાપ ને મગર

નવી દિલ્હી: દુનિયામાં અનોખા શોખ રાખનાર ઘણા બધા લોકો હોય છે પરંતુ આ બધાની વચ્ચે ફ્રાસનો એક શખ્સ ઘણી રીતે અજીબોગરીબ રીતે જોવા મળે છે તેના ઘરમાં ડોગ અને બિલાડી જેવા પાલતુ પશુ નથી પરંતુ સાપ અને મગર જેવા રેપ્ટાઈલ જોવા મળે છે અને આ ખતરનાક જાનવર એકજ નહીં પરંતુ 400ની આસપાસની સંખ્યામાં જોવા મળે છે અને આ દ્રશ્ય ઘણા લોકો માટે ડરાવનું હોઈ શકે છે.પરંતુ ફ્રાસના આ શખ્સને તેમના ઘરમાં આ પ્રકારના જાનવરોને રાખવાનો ખુબજ શોખ છે અને તેમના માટે આ વાત સામાન્ય બની ગઈ છે.

(6:20 pm IST)