દેશ-વિદેશ
News of Monday, 25th June 2018

ભારે કરી : જોગિંગમાં મગ્ન યુવતી બોર્ડર પાર કરીને બીજા દેશમાં પહોંચી ગઈ !!

 જાણીને નવાઈ લાગશે કે, એક યુવતી જોગિંગ કરતા કરતા એટલી મગ્ન થઈ ગઈ કે એક દેશમાંથી બોર્ડર પાર કરી બીજા દેશમાં પહોંચી ગઈહતી ફ્રેન્ચ ટૂરિસ્ટ સાથે કેનેડામાં આ વિચિત્ર ઘટના બની છે. સેડેલા રોમન નામની ફ્રેંચ 19 વર્ષિય યુવતી કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલા વ્હાઈટ રોક વિસ્તારમાં જોગિંગ કરી રહી હતી, તે દરમિયાન બોર્ડર ક્રોસ કરી અમેરિકા પહોંચી જતા ઝડપાઈ ગઈ

(8:46 pm IST)