દેશ-વિદેશ
News of Monday, 25th June 2018

મચ્છરના કારણે મહિલાના શરીરમાં પહોંચી ગયો આ જીવ

નવી દિલ્હી: ન્યુ ઇંગ્લેન્ડ જનરલ મેડિસિનના એક ખુબજ ભયંકરનાર ઘટના સામે આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેમાં એક મહિલાને મચ્છર કરડી જતા તેના શરીરની અંદર એક નેનો એવો જીવ વિકસિત થવા લાગ્યો હતો 32 વર્ષીય આ મહિલાને આ વાતનો અહેસાસ ત્યારે થયો જયારે તેની હોઠની નજીક પરજીવી જીવ પહોંચી હતો અને ત્યાં તેને સોજો આવી ગયો ઘણી મહેનતો કર્યા બાદ ડોક્ટરની ટીમે આ મામલાને હાથમાં લીધો હતો.

(7:13 pm IST)