દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

યુ.એસ. માન્યતા પ્રાપ્ત રૂ. ૧૪.૭ કરોડની જીન થેરેપી દવા બની વિશ્વની સૌથી માંધી દવા

અમેરીકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસક દ્વારા ફાર્મા કંપની નોવાર્તિસની રૂ. ૧૪.૭ કરોડની વન ટાઇમ જીન થેરેપી દવા જોલ્ગેનસમા ને અનુમતિ આપ્યા પછી  આ દુનિયાની સૌથી મૌંઘી દવા બની ગઇ છે.  આનો ઉપયોગ નવજાતમાં થનારી દુર્લભ બીમારીમા થાય છે. કંપનીએ કહ્યું દર વર્ષે ઇલાજ માટે લાખો ડોલર ખર્ચ કરવાથી બેહતર એક વખત ખર્ચ થાય છે.

(10:48 pm IST)