દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

'વોન્ટેડ' પોસ્ટરને ૧પ૦૦૦ લાઇકસ મળી જશે તો આત્મ સમર્પણ કરી દેશે : અપરાધીની અમેરીકી પોલીસ સાથે વાત

અમેરિકામાં એક અપરાધીએ સરેન્ડર કરતા પહેલા પોલીસ સાથે એક સમજૂતી કરી છે. એમણે કહ્યું કે જો પોલીસ દ્વારા ફેશબુક પર શેયર કરવામાં આવેલ એના વોન્ટેડ પોસ્ટરને ૧પ૦૦૦ લાઇકસ મળી જશે તો તે આત્મસમર્પણ કરી દેશે. જો કે પોસ્ટને ર૭૦૦૦ થી વધારે લાઇકસ મળી ચુકયા છે. પણ તેણે હજુ સુધી સરેન્ડર નથી કર્યુ.

(10:17 pm IST)