દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

આ ઘડિયાળમાં કયારે પણ 12 નથી વાગતા

નવી દિલ્હી: સમયને માપવા માટે ઘડિયાળની શોધ થઇ છે અને દિવસના 24 કલાકને દર્શવવા માટે ઘડિયાળમાં 12 આંકડા પણ બતાવવામાં આવ્યા છે પરંતુ દુનિયામાં એક ઘડિયાળ એવી પણ છે કે જયારે ક્યારે પણ 12 નથી વાગતા અજીબો પ્રકારની ઘડિયાળ સ્વિટર્જ્જરલેન્ડમાં  સોલોથર્ન શહેરમાં આવી છે શહેરમાં ટાઉન સ્કવેયર પર લગાવવામાં આવી છે અને ઘડિયાળમાં ક્યારે પણ 12નથી વાગતા કારણ કે ઘડિયાળમાં માત્ર 11 અંક છે. કારણ કે અહીંયાના લોકોને 11 નંબરથી ખુબજ લગાવ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:01 pm IST)