દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

મિસિસીપ્પીમાં ગર્ભપાત પર લગાવામાં આવેલ પ્રતિબંધ પર અસ્થાઈ રોક લગાવવામાં આવી

નવી દિલ્હી: અમેરિકામાં એક સંઘીય જજે મિસિસીપ્પીમાં ભૃણના  દિલની ધડકન બની ગયા પછી ગર્ભપાત પર લગાવવામાં આવેલ પ્રતિબંધ પર અસ્થાઈ રોક લગાવી દેવામાં આવી છે અમેરિકી ડીસ્ટ્રીકટ જજ કોલરત્ન રિવશે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નિયમ એક જુલાઈથી પ્રભાવિત થઇ  રહેલ કાનૂન પર રોક લગાવવમાં આવશે તેમને મંગળવારના રોજ પ્રાંતમાં ગર્ભાપત કરાવનાર એકમાત્ર ક્લિનિકના વકીલની દલીલને સાંભળી હતી.

(5:01 pm IST)