દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

હવામાં ઉડતી કાર :..

હવે એવી પણ આવી છે જે રસ્તા પર દોડાવી શકાશે અને ટ્રાફીક જામ વખતે હવામાં ઉડાડી પણ શકાશે. બર્લિનમાં આયોજીત ગ્રીનટેક મહોત્સવમાં આ કારનું મોડેલ લોન્ચ થયું હતું. આ કારને  ઓડી અને એર બસમાં સંયુકત રીતે વિકસીત કરવામાં આવેલ છે. આ કાર સંપૂર્ણ રીતે મોડયુલર અને વિદ્યુતીકૃત હશે.

(3:08 pm IST)