દેશ-વિદેશ
News of Friday, 25th May 2018

નિકાહના 15 મિનિટ પછી દુલ્હાએ કહી નાખ્યું કંઈક એવું કે દુલહનના ઉડી ગયા હોશ

નવી દિલ્હી: દરેક ધર્મમાં લગ્ન એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે પરંતુ ઘણી વાર એવી ઘટના સામે આવતી હોય છે જેને જોઈને આ સંબંધનો મતલબ જ બદલી જતો હોય છે એવી જ એક ઘટના દુબઈની સામે આવી છે જેમાં એક વરરાજાએ પોતાની દુલહનને લગ્નના 15 મિનિટ બાદ જ તલાક  આપી દેવા માટે તૈયાર થઇ ગયો આ માટેનું કારણ માત્ર એટલું જ હતું કે તે દુલહનના પિતા અને તેની   મહેરની માંગથી પોતાની જાતને બેઈજ્જત મહેસુસ કરી રહ્યો હતો.

(6:24 pm IST)