દેશ-વિદેશ
News of Friday, 25th May 2018

બેનગાઝીમાં કાર બોંબ વિસ્ફોટમાં સાતના મોત

નવી દિલ્હી:પૂર્વી લીબિયાના બેનગાઝી શહેરમાં થયેલ  એક કાર બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 20 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી કોઈ પણ સમૂહે આ હુમલા અંગે જવાબદારી લીધી નથી પરંતુ લીબિયાઈ અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓનું સ્લીપર સેલ  આ માટે જવાબદાર છે.

(6:24 pm IST)