દેશ-વિદેશ
News of Thursday, 25th April 2019

આફ્રિકામાં મેલેરિયાની પ્રથમ વેકસીન લોન્ચ ૩૦ વર્ષમાં તૈયાર થઇ

આફ્રીકાના મલાવીમા મંગળવારના પાયલટ પ્રોજેકટને લઇ દુનિયાભરમાં  મલેરિયાની પ્રથમ વેકસીન લોન્ચ કરવામાં આવી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)

એ કહ્યું બનાવવામાં ૩૦ વર્ષ લાગ્યા. આરટીએસ એકમાત્ર વેકસીન છે જેણે દેખાડયું છે કે તે બાળકોમા મેલેરિયાને કમ કરી શકે છે. આગામી થોડા અઠવાડિયામાં  ધાના અને કેન્યામાં પણ આ ઉપલબ્ધ કરાવવામા આવશે.

 

(9:56 pm IST)