દેશ-વિદેશ
News of Thursday, 25th April 2019

ચીન અને રશિયા આવતા અઠવાડિયે સંયુક્ત નૌસેનાનો અભ્યાસ કરશે

નવી દિલ્હી: ચીને બુધવારના રોજ જણાવ્યું છે કે તે રશિયા સાથે આવતા અઠવાડિયે સંયુક્ત નૌસેનાનો અભ્યાસ કરશે આ અભ્યાસને બને દેશોની સેનાઓ વચ્ચે ચાલી રહેલ  સમજણની વચ્ચે જોવામાં આવશે રક્ષા મંત્રાલયે આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અભ્યાસ ઉતરી બંદરગાહ કિંગડાઓમાં કરવામાં આવશે।

(6:26 pm IST)