દેશ-વિદેશ
News of Thursday, 25th April 2019

27 વર્ષ સુધી કોમામાં રહેલ મહિલાને આ રીતે આવ્યો હોશ

નવી દિલ્હી: કાર  અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ એક મહિલાને લગભગ 27 વર્ષો સુધી કોમામાં રહ્યા બાદ અચાનક હોશ આવી ગયો છે  અને આ ઘટનાને ડોક્ટર ચમત્કાર ગણી રહ્યા છે  આ ઘટનામાં વ્યક્તિ માત્ર 32 વર્ષની છે યુનાઇટેડ અરબની રહેનાર આ મહિલા ગંભીર અકસ્માતમાં કોમામાં ચાલી ગઈ હતી પરંતુ 27 વર્ષ પછી  અચાનક આ મહિલાના બાળકને તેના ખોળામા રાખતા તે મહિલાને હોશ આવી ગયો છે.

(6:24 pm IST)