દેશ-વિદેશ
News of Thursday, 25th April 2019

ચીનમાં લિફ્ટનો કેબલ તૂટવાથી 11ના મોત

નવી દિલ્હી: ઉતરી ચીનમાં એક નિર્માણ સ્થળ પર બુધવારના રોજ એક કેબલ તૂટી જવાના કારણે લિફ્ટ નીચે પડતા 11 શ્રમિકો મોતને ભેટ્યા છે અને તેમાં બેને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું  માલુમ પડી રહ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના હેબઈ પ્રાંતના હેંગશુઈ શહેરમાં સવારના 8 વાગ્યાની આસપાસ બની હતી.

(6:23 pm IST)