દેશ-વિદેશ
News of Monday, 25th March 2019

વાયરલેસ ઇ-કેબ ચાર્જીગ સ્ટેશન લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે નોર્વે

રોયટર્સના  જણાવ્યા પ્રમાણે નોર્વેની  રાજધાની ઓસ્લો ઇલેકટ્રોનીક ટેકિસયોને માટે વાયરલેસ  ઇન્ડકશન બેસ્ડ ફાસ્ટ ચાર્જીગ  સિસ્ટમ  સ્થાપીન  કરનાર દુનિયાનું  પ્રથમ શહેર  બની જાશે.  આ  સિસ્ટમથી ટેકસીયોને પાર્ક કરવાની જગ્યા પર ચાર્જીગ પ્લોટસ લગાવવામા  આવશે નોર્વેનુ લક્ષ્ય ર૦રપ સુધીમા નવી કારોનું  જીરો એમીનેશન વાળુ બનાવવાનુ છે. ૦

(12:06 am IST)