દેશ-વિદેશ
News of Monday, 25th March 2019

ઈઝરાયલમાં રોકેટ પડતા બે બાળકોને ઇજા

નવી દિલ્હી: મધ્ય ઈઝરાયલમાં ગાઝાની તરફથી એક રોકેટ હુમલા પછી પ્રધાનમંત્રી બેજામીન નેતન્યાહુએ પોતાની અમેરિકી યાત્રામાં કટૌતી કરી છે  તેલ અવીવ નજીક રોકેટ એક ઘર પર પડતા તેમાં બે બાળકો સહીત અન્ય સાત લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે નેતન્યાહુએ પોતાની યાત્રાને  ઓછી કરવાની ઘોષણા કરી છે.

 

(6:12 pm IST)