દેશ-વિદેશ
News of Wednesday, 24th October 2018

ગર્ભવતી મહિલાના મૃત્યુથી પોલીસ પણ મુકાઈ ગઈ અચંબામાં: બાળપણની એક ટેવે લીધો મહિલાનો જીવ

નવી દિલ્હી: મૃત્યુ ક્યારે કઈ રીતે આવે છે જેની કોઈ પણ વ્યક્તિને જાણ હોતી નથી આવી જ એક ઘટના એક 35 વર્ષીય મહિલા સાથે બની છે જેના મૃત્યુના રહસ્યને લઈને પોલીસ તપાસ કરી રહી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસને મહિલા સાથે કોઈ પણ પ્રકારની હિંસાનું પ્રુફ મળ્યું નથી જયારે ડોક્ટર તેની બોડીનું પોસ્ટમોટર્મ કર્યું તો એક ચોંકાવનારી ઘટનાનો રિપોર્ટ સામે આવ્યો છે પોસ્ટમોટર્મ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ મહિલાનું મૃત્યુ તેના હદયની અંદર ગડબડ થતા થયું છે પરંતુ તેને એટેક આવ્યું હોવાનું જણાવામાં આવી રહ્યું નથી ડોક્ટર તેને સડન ડૈથ સિન્ડ્રોમ તરીકે જણાવે છે જે મોટાભાગે ગેસના કારણે થયું હોવાનું જણાઈ રહ્યું છે જ્યારે પોલીસે પરિવારના  સભ્યો  સાથે મહિલાના આ રિપોર્ટ વિષે વાત કરી તો તેની બહેન આ મોત અંગેનું કારણ જાણી ગઈ હતી એની બહેને જણાવ્યું કે બાળપણથી તેને પરફ્યુમ સૂંઘવાની આદત હતી અને આ કારણોસર તેના શરીરમાં પ્રોપેન શ્વાસ લેવમાં અવરોધ રૂપ બનતા તે મોતને ભેટી છે.

(6:32 pm IST)