દેશ-વિદેશ
News of Thursday, 24th September 2020

તાઇવાન પર નજર રાખવા માટે ચીને સતત ત્રીજા દિવસે મોકલ્યા વિમાન

નવી દિલ્હી:ચીન દ્વીપીય વિસ્તાર તાઇવાનને ડરાવવાની હરકતોથી પાછું હટતું નથી તેમને તાઇવાન પર નજર રાખવા માટે સતત ત્રીજા દિવસે દોહી વિમાન મોકલ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. તાઇવાનના ગશ્તી વિમાનોએ તેમને નષ્ટ કરી દીધા છે ચીન આ વિસ્તારને પોતાનો હિસ્સો ગણાવી રહ્યું છે.

      તાઇવાનના રક્ષા મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચિનની સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે સોમવાર,મંગળવાર અને બુધવારના રોજ બે બે દોહી વિમાન મોકલવામાં આવ્યા હતા તેના જવાબમાં તાઇવાની વિમાનોને પણ રવાના કરવામાં આવ્યા છે.

(6:20 pm IST)