દેશ-વિદેશ
News of Tuesday, 24th September 2019

ફર્નિચરના આકારમાં છોડ ઉગાડી રહ્યા છે યુકેના દંપતિઃ રપ૦ ખુરશી ઉગાડી

        બ્રિટનના ગેવિન અને એલિસ મુનરો ફર્નિચરના આકારમાં છોડ ઉગાડી રહ્યા છે અને તે રપ૦ ખુરશીઓ ઉગાડી ચુકયા છે.

         ગોવિનએ કહ્યું કોઇ ઝાડને પ૦- પ૦ વર્ષ સુધી ઉગાડવા અને ફરી તેન કાપવા તેના બદલે આ ઝાડને એ આકારમા વિકસીત કરવા છે જેમ તમે ઇચ્છો છો. ખુેરશીને વિકસિત થવામાં લગભગ ૪-૮ વર્ષ લાગે છે. આને સુકવવામા એક વર્ષ લાગે છે.

(11:37 pm IST)