દેશ-વિદેશ
News of Tuesday, 24th September 2019

ભારત અમારા સૌથી મહત્વપૂર્ણ દોસ્તો અને ભાગીદારોમાંથી એક છે : યુએસ સેનેટર કોર્નિનની પ્રતિક્રિયા

   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાઉડી મોદી પ્રોગ્રામ પછી અમેરિકાના રિપબ્લીકન સેનેટર જોન કોર્નિનએ કહ્યું છે કે ભારત અમારા ( અમેરિકા ) સૌથી મહત્વપૂર્ણ દોસ્તો અને ભાગીદારોમાં સામેલ છે. કોર્નિનએ કહ્યું બંને દેશ સ્વતંત્રતા, લોકતંત્ર અને મુકત ઉદ્યોગના કીંમતી મૂલ્યોના ભાગીદાર છે. મોદીએ કોર્નિનને ટવિટ કર્યુ કે આપના રૂપમાં ભારતની પાસે એક મૂલ્યવાન દોસ્ત છે.

(10:28 pm IST)