News of Tuesday, 24th September 2019
ઈરાને બ્રિટનનું જહાજ સ્ટેના ઈપેરો મુક્ત કર્યું
નવી દિલ્હી: હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા સમયમાં 19 જુલાઈના રોજ ઈરાની તટરક્ષક બળોદ્વારા કબ્જામાં લેવામાં આવેલ બ્રિટનનું જહાજ સ્ટેના ઇપેરોને સોમવારના રોજ મુક્ત કરી દેવામાં આવ્યું છે આ જહાજના ચાલક દળના અધિકાંશ સભ્ય ભારતીય છે. ઈરાન સરકારના પ્રવક્તા અલી રોબોઈએ કહ્યું છે કે જહાજ સંબંધિત કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે એટલા માટે ઓગસ્ટમાં જિબ્રાલ્ટરની કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કહેવાય રહ્યું છે કે ઈરાને પોતાના તેલ ટેન્કરને પકડી જવા પછી બ્રિટેનમાં જહાજને પકડ્યું હતું.
(7:26 pm IST)