દેશ-વિદેશ
News of Monday, 24th September 2018

આ દેશમાં જાહેર જગ્યાએ ચહેરો ઢાંકીને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:સ્વિત્ઝરલેન્ડમાં સેન્ટ ગાલેનના મતદાતાઓએ રવિવારે એક જનમત સંગ્રહમાં સાર્વજનિક સ્થળો પર ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ લગાવવા માટે સમર્થન કર્યું છે. આ સાથે જ બુરખા પર બેન લગાવનાર સ્વિત્ઝરલેન્ડ બીજો દેશ બન્યો છે. ઉત્તર પૂર્વીય સેન્ટ ગાલેન પ્રાંતમાં 67 ટકા મતદાતાઓએ બુરખા પર પૂરી રીતે પ્રતિબંધના પક્ષમાં વોટ આપ્યો હતો. બે વર્ષ પહેલા દક્ષિણ ચિચીનોએ બુરખો બેન કર્યો હતો.

 

(7:04 pm IST)