દેશ-વિદેશ
News of Monday, 24th September 2018

આફ્રિકામાં ભારતીય સહિત ત્રણ વિદેશીઓનું અપહરણ

નવી દિલ્હી: પશ્ચિમ આફ્રિકામાં બુર્કિના ફાસોમાં સોનાની ખાણમાં કામ કરતા એક ભારતીય અને એક દક્ષિણી આફ્રિકી સહીત ત્રણ લોકોનું અપહરણ થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ વરદતમાં જિહાદીઓનો હાથ હોવાની આ શંકા જણાઈ રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય નાગરિકો અજ્ઞાત હથિયારબાદ લોકોને ઇનાટા ગોલ્ડ માઇન પાસે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કર્તાઓનો જિહાદી સાથે સંબંધ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:00 pm IST)