News of Friday, 23rd August 2019
મને કેપ્ટન નીરો નું ટેગ આપી દેશના હિતોને નુકસાન પહોંચાડી રહેલ છે મીડિયાઃ બ્રાજીલના રાષ્ટ્રપતિની ટિપ્પણી
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ કહ્યું છે કે મીડિયા એમને કેપ્ટન નીરો કહી દેશના હીતોને નુકશાન કરી રહેલ છે.
કેપ્ટન નીરો ટેગ રોમના સમ્રાટ નીરોથી આવ્યો છે જે રોમના જલવા દરમ્યાન સારંગી વગાઠી રહ્યો હતો. બોલ્સોનારોએ કહ્યું કે હુ આગનો બચાવ નથી કરતો કારણ આગ લાગતી રહે છે દુર્ભાગ્યવશ અમેઝનમાં આવું હંમેશા થાય છે.
(12:20 am IST)