દેશ-વિદેશ
News of Wednesday, 24th June 2020

સીરિયા વાયુ સેનાએ કરેલ હમા પ્રાંત હુમલામાં બે સૈનિકોને જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી:સીરિયા વાયુ સેનાએ ફરી એકવાર હમા પ્રાંતમાં આતંકવાદી જગ્યાને નિશાન બનાવ્યું હતું સીરિયાના સૈન્ય જગ્યા પર હુમલા પછી વાયુ સેનાએ મોટી કાર્યવાહી કરતા આતંકવાદીઓની જગ્યાને નિશાન બનાવ્યું હતું  સીરિયાઈ એજન્સી દ્વારા  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકી હુમલામાં બે સૈનિકોને જીવ ગુમાવવાની નોબત આવી છે.

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સીરિયાઈ સેનાએ આતંકી સુવેદા  અને દિર ઈર્જ જોર પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો હુમલામાં બે સૈનિકોના મૃત્યુ નિપજ્યા  હતા  અને અન્ય ચારને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

(6:37 pm IST)