News of Monday, 24th June 2019
ટવિટમાં મંગળગ્રહની જગ્યાએ ચંદ્રમાની તસ્વીર ઉપયોગ કરવા પર ટ્રોલ થયા એલન મસ્ક
એક ટવિટમાં મંગલગ્રહની જગ્યાએ ચંદ્રમાની તસ્વીર ઉપયોગ કરવા પર અબજોપતિ ઉદ્યમી અને સ્પેસ એકસ ના સીઇઓ એલન મસ્ક ટ્રોલ થયા. જેમા લખ્યું હતુ ઓકયુપાઇ માર્સ ( મંગળ પર કબજો કરો )
આના ટવિટ પર યુજરએ લખ્યું શુ અમે ચંદ્રગ્રહણ દરમ્યાન મંગળ પર કબજો કરશુ અન્યએ લખ્યુ આપ કાલ્પનિક હોત તો વધારે મનોરંજક હોત
(12:08 am IST)