દેશ-વિદેશ
News of Monday, 24th June 2019

ફલાઇટમાં સૂઇ ગયેલ કેનેડીયન મહિલા આંખ ખુલવા પર ખુદને ખાલી વિમાનમાં અંધારામાં જોવા મળી

એકે કેનેડીયન મહિલાનો દાવો છે કે  ૯ જૂનના કયુબેકથી  ટોરેન્ટો જતા સમય પર તે એર કેનેડાની ફલાઇટમાં સૂઇ ગઇ અને જાગતા ખુદને ખાલી વિમાન ની અંદર અંધારામાં જોવા મળી.

મહિલાએ કોકપીટમાં મળેલી ટોર્ચની મદદથી દરવાજો શોધ્યો સામાનની ગાડી ચલાવી રહેલ શખ્સએ મહિલાને ત્યાંથી બહાર કાઢી હતી.

(11:03 pm IST)